ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો' ચૂલ સગડો પ્રાયમસ સગડી ચૂલ સગડો પ્રાયમસ સગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી રીતે પ્રયોજાતો શબ્દપ્રયોગ જણાવો. સુપ્રભાતમ્ સુપરિચિત સુસ્વાગતમ્ સુદર્શન સુપ્રભાતમ્ સુપરિચિત સુસ્વાગતમ્ સુદર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી હોય તે વિકલ્પ શોધો. પુથક્કરણ પૃથક્કરણ પૃથકકરણ પૃથ્થકરણ પુથક્કરણ પૃથક્કરણ પૃથકકરણ પૃથ્થકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ધરાવતો વિકલ્પ શોધો. હસ્ત X પાણિ ક્ષિતિ X અક્ષિતિ અજ્ઞ X સુજ્ઞ જ્ઞાત X અજ્ઞાન હસ્ત X પાણિ ક્ષિતિ X અક્ષિતિ અજ્ઞ X સુજ્ઞ જ્ઞાત X અજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ? હોંશિયાર પાવરધો કાર્યકુશળ આળસુ હોંશિયાર પાવરધો કાર્યકુશળ આળસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદો કે વાક્યોનો સરવાળો દર્શાવનાર સંયોજકને શું કહેવાય ? વિરોધ વાચક સમુચ્ય વાચક કારણ વાચક વિકલ્પ વાચક વિરોધ વાચક સમુચ્ય વાચક કારણ વાચક વિકલ્પ વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP