ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે મુજથી ખડખડાટ હસી પડાયું બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે મુજથી ખડખડાટ હસી પડાયું બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માલસામાન જોઈને ખરીદો' - કૃદંત ઓળખાવો. સામાન્ય કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્ય કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સહાનુભૂતી' શબ્દની સાચી જોડણી જણાવો. સહાનૂભૂતિ સહાનુભુતિ સહાનુભુતી સહાનુભૂતિ સહાનૂભૂતિ સહાનુભુતિ સહાનુભુતી સહાનુભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાદેવભાઇ માત્ર પચાસ વર્ષ જીવ્યા' - રેખાંકિત પદ ઓળખાવો. વિશેષણ નિપાત સર્વનામ કૃદંત વિશેષણ નિપાત સર્વનામ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધરામાં ઉપરથી ધૂળ ખરે તે ઝીલવા માટે ઉપર નીચે શું બંધાતું ? ઉલેચ ચકરિહા દોપટ ખચિતમ્ ઉલેચ ચકરિહા દોપટ ખચિતમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માતાપિતા' કયો સમાસ છે ? બહુવ્રીહી દ્વંદ્વ દ્વિગુ તત્પુરુષ બહુવ્રીહી દ્વંદ્વ દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP