ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ? ઊર્મિગીત છપ્પા હાઈકુ પદ ઊર્મિગીત છપ્પા હાઈકુ પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાં દ્રવ્યવાચક બાબતે જુદી પડતી સંજ્ઞા શોધો. અડદ હેમ બારી શરબત અડદ હેમ બારી શરબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિપાત ન હોય તેવું વાક્ય શોધો. આજે સવારથી ધરતીને પણ વરસાદની રાહ છે! બપોરી વેળા એક ચકલુંય ફરકતું નથી. વિશ્વ દોટ મૂકી રહ્યું છે આપણે પણ દોડવાનું છે. પુસ્તકાલયમાં આવો પણ અવાજ ન કરશો. આજે સવારથી ધરતીને પણ વરસાદની રાહ છે! બપોરી વેળા એક ચકલુંય ફરકતું નથી. વિશ્વ દોટ મૂકી રહ્યું છે આપણે પણ દોડવાનું છે. પુસ્તકાલયમાં આવો પણ અવાજ ન કરશો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ.બની રહો તે જ સમાધિયોગ.આ પંક્તિઓનો છંદ ઓળખાવો. ઈન્દ્રવ્રજા ઉપેન્દ્રવજા તોટક ઉપજાતિ ઈન્દ્રવ્રજા ઉપેન્દ્રવજા તોટક ઉપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વૈખરી' શબ્દનો અર્થ જણાવો. સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન નાહકની વહોંરેલી પીડા વણસેલા સંબંધો સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન નાહકની વહોંરેલી પીડા વણસેલા સંબંધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક ફૂલને હસતું જોઈ તેનું અભિમાન ઊતરી ગયું. - રેખાંકિત સંશાનો પ્રકાર જણાવો. ભાવવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ભાવવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP