ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સમિધ' એ શબ્દનો અર્થ શો છે ? વેવાઈ પક્ષના લોકો એક શિકારી પક્ષી સાથે યુદ્ધ કરવાવાળો યજ્ઞમાં હોમવાના લાકડાં વેવાઈ પક્ષના લોકો એક શિકારી પક્ષી સાથે યુદ્ધ કરવાવાળો યજ્ઞમાં હોમવાના લાકડાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વ્યંજનનો ઉચ્ચારસ્થાન પ્રમાણેનો પ્રકાર નથી ? સંઘર્ષી તાલવ્ય ઔષ્ઠય મૂર્ધન્ય સંઘર્ષી તાલવ્ય ઔષ્ઠય મૂર્ધન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનું કયું વાક્ય ક્રિયાવિશેષણ વગરનું છે ? તમે થોડું પીવો. તેઓ જરા આરામ કરશે. ઓછું બોલો, સાંભળો વધું. પુષ્કળ નાચો. તમે થોડું પીવો. તેઓ જરા આરામ કરશે. ઓછું બોલો, સાંભળો વધું. પુષ્કળ નાચો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો' ચૂલ સગડી સગડો પ્રાયમસ ચૂલ સગડી સગડો પ્રાયમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળકોને ચકડોળમાં બેસવું છે. - રેખાંકિત ક્રિયાપદનો પ્રકાર ઓળખાવો. અકર્મક સંયુક્ત ક્રિયાપદ સકર્મક દ્વિકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ સકર્મક દ્વિકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ? અનન્વય ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP