ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? મહેનત પરિશ્રમ પુરુષાર્થ પ્રારબ્ધ મહેનત પરિશ્રમ પુરુષાર્થ પ્રારબ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનો પ્રકાર લખો. - 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' સમુચ્યવાચક વિકલ્પવાચક અવતરણવાચક શરતવાચક સમુચ્યવાચક વિકલ્પવાચક અવતરણવાચક શરતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી અંગ્રેજી ભાષાનો શબ્દ ન હોય તેને ઓળખી બતાવો. ફર્નિચર જિગર મિનિટ મિશન ફર્નિચર જિગર મિનિટ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ કયા શબ્દોનું વિભાજન ન કરવું જોઈએ ? નઈ આપેલ તમામ પછી એટલે નઈ આપેલ તમામ પછી એટલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કપૂરે કોગળા કરવા' રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. ખૂબ વૈભવ માણવો ઓચિંતી આપત્તિ આવવી અવળું સમજવું મન દુભાવું ખૂબ વૈભવ માણવો ઓચિંતી આપત્તિ આવવી અવળું સમજવું મન દુભાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંગસાધક પ્રત્યય વગરનો શબ્દ શોધો. નણદલ ધાર્મિક બળદ બાળક નણદલ ધાર્મિક બળદ બાળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP