ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો.
ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું.

સમયવાચક
સ્થળવાચક
ક્રમવાચક
કારણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દકોશના ક્રમ પ્રમાણે નીચેના શબ્દોને ગોઠવતા નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય ગણાશે ?

અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, એંકાર, ઍકેડેમી, ઋતુ
અક્ષાંશ, ઋતુ, ઉંમર, ઍકેડેમી, એંકાર, ઉગ્ર, અંગુષ્ઠ
અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, ઍકેડેમી, એંકાર
અક્ષાંશ, અંગુષ્ઠ, ઉગ્ર, ઉંમર, ઋતુ, એંકાર, ઍકેડેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"તું મારી સાથે રમવા ચાલને.’’ - વાક્યમાં કયા પ્રકારનું નિપાત રહેલું છે ?

ખાતરીવાચક
સમાવેશક
આગ્રહવાચક
સીમાવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP