ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. મિથુન જમીને ફરવા જતો. હેત્વર્થકૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું કારણ કે હેતુ દર્શાવતી વિભક્તિ એટલે .... સંપ્રદાન કરણ અપાદાન સંબંધ સંપ્રદાન કરણ અપાદાન સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુધાકર - સમાનાર્થી શબ્દ જણાવો. ચંદ્ર તારા સૂર્ય વીજળી ચંદ્ર તારા સૂર્ય વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. આબરૂ બહુવ્રીહી અવ્યવીભાવ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી અવ્યવીભાવ મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મતિ મરી જવી - રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ? મન મરી જવું બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી મડાગાંઠ પડવી મન મરી જવું બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી મડાગાંઠ પડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લોહી' શબ્દનો સમાનાર્થી આપો. રજની શેણીત શોણિત શર્વરી રજની શેણીત શોણિત શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP