ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે. વર્તમાન કૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વિદ્યર્થકૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વિદ્યર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દ માટેના નામના ચોક્કસ પ્રકાર જણાવો. : રમણ સમૂહવાચક નામ સંજ્ઞાવાચક નામ ભાવવાચક નામ કર્તૃવાચક નામ સમૂહવાચક નામ સંજ્ઞાવાચક નામ ભાવવાચક નામ કર્તૃવાચક નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મયૂરવાહિની' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામા શબ્દોમાંથી ગુણવાચક વિશેષણ ઓળખાવો. પંદર તીખું બે પચાસ પંદર તીખું બે પચાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ? હરવર - હલચલ સરસાઈ - ચઢિયાતાપણું આણીપા - આ બાજુ છાક - નશો હરવર - હલચલ સરસાઈ - ચઢિયાતાપણું આણીપા - આ બાજુ છાક - નશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાવે તે લણે' વાક્યમાં 'તે' સર્વનામનો પ્રકાર દર્શાવો. ત્રીજો પુરુષ સાપેક્ષ દર્શક અન્યોન્યવાચક ત્રીજો પુરુષ સાપેક્ષ દર્શક અન્યોન્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP