ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાદેવભાઇ માત્ર પચાસ વર્ષ જીવ્યા' - રેખાંકિત પદ ઓળખાવો. નિપાત સર્વનામ વિશેષણ કૃદંત નિપાત સર્વનામ વિશેષણ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જેમ કાચમાં રહે છે પારદર્શક્તા, તેમ તમે મારામાં આરપાર રહેતા. - રેખાયુક્ત પદો કયા પ્રકારનું ક્રિયાવિશેષણ કહેવાય ? સમયવાચક નકારવાચક સ્થળવાચક પ્રમાણવાચક સમયવાચક નકારવાચક સ્થળવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી ? અંબુ ઉદક સરસી સલિલ અંબુ ઉદક સરસી સલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો. નમાયાં ક્ષુધાતુર દીર્ઘદ્રષ્ટિ મયૂરવાહિની નમાયાં ક્ષુધાતુર દીર્ઘદ્રષ્ટિ મયૂરવાહિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. મિથુન જમીને ફરવા જતો. ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ પરગજુ ઉદાર હિંમતવાન ઘૃણાસ્પદ પરગજુ ઉદાર હિંમતવાન ઘૃણાસ્પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP