ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનધિકૃતની સંધિ કઈ છે ? અન્ + ધિકૃત અન + અધિકૃત અન્ + અધિકૃત અન્ય + ધિકૃત અન્ + ધિકૃત અન + અધિકૃત અન્ + અધિકૃત અન્ય + ધિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક સ્થળવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું ઉદાહરણ આપો. બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું એકલ પાંખ ઉડાયના એકલ નહી હસાય છે કો મારું અખિલ જગમાં ? બૂમ મે એક પાડી જહી મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું એકલ પાંખ ઉડાયના એકલ નહી હસાય છે કો મારું અખિલ જગમાં ? બૂમ મે એક પાડી જહી મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોઈ બરાબર સાંભળશે તો બરાબર બોલી શકશે. વાક્યમાં રહેલા સંયોજકનો પ્રકાર જણાવો. વિરોધવાચક વિકલ્પવાચક શરતવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક વિકલ્પવાચક શરતવાચક સમુચ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તન્વી' નો સંધિ વિગ્રહ શું થશે ? તનુ + ઈ તન્ + વી ત + અન્વી તનુ + વી તનુ + ઈ તન્ + વી ત + અન્વી તનુ + વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાંચશો તો પાસ થશો - વાક્યમાં તો શું છે ? ક્રિયાવિશેષણ વિશેષણ નિપાત સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ નિપાત સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP