ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? ભાવવિભોર થવું રોમાંચિત થઈ ઊઠવું મેદાન છોડી જવું આંદોલનમાં જોડાવું ભાવવિભોર થવું રોમાંચિત થઈ ઊઠવું મેદાન છોડી જવું આંદોલનમાં જોડાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વાક્યમાંથી લીધી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.શાકભાજીનું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે. તત્પુરુષ સમાસ ઈતરેતર દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ સમુચ્ચય દ્વંદ્વ તત્પુરુષ સમાસ ઈતરેતર દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ સમુચ્ચય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ શોધો. કાગડો - જાતિવાચક સંજ્ઞા પક્ષી - જાતિવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા પક્ષી - જાતિવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ પુરુષાર્થ કરવામાં પાછા નહીં પડે. - રેખાયુક્ત શબ્દમાં કયું સર્વનામ રહેલું છે ? પુરુષવાચક અનિશ્ચયવાચક દર્શકવાચક સાપેક્ષ પુરુષવાચક અનિશ્ચયવાચક દર્શકવાચક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસનું બીજું પદ ક્રિયાધાતુ દર્શાવે છે ? અવયવીભાવ દ્વિગુ ઉપપદ કર્મધારય અવયવીભાવ દ્વિગુ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. મુલ્યપત્રિકા મુલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મૂલ્યપત્રીકા મુલ્યપત્રિકા મુલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મૂલ્યપત્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP