ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ વાઘનો સમાનાર્થી છે ? વિક્રાંત સાવજ શાર્દૂલ સમેર વિક્રાંત સાવજ શાર્દૂલ સમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ છે : પશુને ખાવાનું અનાજ વાંસણી ધોડાર જોગાણ કુંજાર વાંસણી ધોડાર જોગાણ કુંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને ? શ્લેષ રૂપક ઉપમા યમક શ્લેષ રૂપક ઉપમા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની બંને જોડણી માન્ય નથી. વ્યથિત-વ્યથીત વસ્તી-વસતિ-વસતી તરબૂચ-તડબૂચ લિપિ-લિપી વ્યથિત-વ્યથીત વસ્તી-વસતિ-વસતી તરબૂચ-તડબૂચ લિપિ-લિપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પંકજથી ગાડી ચલાવાય છે.’ - વાક્યનો પ્રકાર નક્કી કરો. ભાવેપ્રયોગ કર્મણિ કર્તરિ પુનઃપ્રેરક ભાવેપ્રયોગ કર્મણિ કર્તરિ પુનઃપ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અયોગ્ય સંધિ વિગ્રહ પસંદ કરો. હૃદયૈકય : હૃદય + એક્ય ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) અનૂત્તર : અનુ + ઉત્તર વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક હૃદયૈકય : હૃદય + એક્ય ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) અનૂત્તર : અનુ + ઉત્તર વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP