સામાન્ય વિજ્ઞાન (General Science) રોકેટ ન્યૂટનની ગતિના કયા નિયમના સિદ્ધાંત પર કામ કરે છે ? તૃતીય પ્રથમ ગુરુત્વાકર્ષણ દ્વિતીય તૃતીય પ્રથમ ગુરુત્વાકર્ષણ દ્વિતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતી ? શશી રસગોત્ર રવિ મલ્હોત્રા રાકેશ શર્મા રમેશ વર્મા શશી રસગોત્ર રવિ મલ્હોત્રા રાકેશ શર્મા રમેશ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેશનલ મૂન ડે તરીકે કયો દિવસ ઓળખાય છે ? 21 જૂન 15 જુલાઈ 20 જુલાઈ 22 ડિસેમ્બર 21 જૂન 15 જુલાઈ 20 જુલાઈ 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ISRO એટલે શું ? ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્ટડી રિસર્ચ ઓફિસ ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્ટોક રિસર્ચ ઓફિસ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્ટડી રિસર્ચ ઓફિસ ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્ટોક રિસર્ચ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્લોરોફોર્મના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમસન કયા દેશમાં હતા ? જર્મની ફ્રાન્ચ જાપાન બ્રિટન જર્મની ફ્રાન્ચ જાપાન બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે દૂધને વલોવવામાં આવે છે ત્યારે તેમાંથી ક્રીમ શા કારણે છૂટુ પડે છે ? ઘર્ષણબળ કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રત્યાગી બળ ઘર્ષણબળ કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રત્યાગી બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP