જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ?

હૈદરાબાદ વિશ્વવિદ્યાલય
જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય
લખનઉ વિશ્વવિદ્યાલય
દિલ્લી વિશ્વવિદ્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ?

રાજકીય સ્વતંત્રતા
લોકભાગીદારીમાં અવરોધ
શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ
સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'જાહેર વહીવટ'(public Administration) સબંધમાં નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ?

સરકારી - વહીવટ તંત્ર
રાજ્ય વહીવટ
લોકપ્રશાસન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ?

તેમાં લોકભાગીદારી આવકાર્ય છે.
આપેલ તમામ
સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે.
સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય
બહુમતીથી લેવાય
સર્વાનુમતે લેવાય
ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP