સામાન્ય વિજ્ઞાન (General Science)
વિશ્વની સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ?

વેલેન્ટીના
કેથી સુલિવાન
સ્વેત્લાના સોવિત્કાયા
જુડિથ રેજનીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
"લાઈટ ઈયર" નો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે ?

પ્રકાશની તીવ્રતાની ગણતરી
પ્રકાશની ગતિની ગણતરી
અંતરની ગણતરી
સમયની ગણતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP