કાયદો (Law)
'હકીકત' એટલે શું ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ
ઈન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
અ એ બ ના ઘરમાંથી ઘરેણાંની બેગ લઈને ભાગી છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે ?

ધાડ
લૂંટ
છેતરપિંડી
ચોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે ?

10 વર્ષ
5 વર્ષ
7 વર્ષ
3 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ?

વિધાન પરિષદ
લોકસભા
વિધાનસભા
રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' ___

ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે.
મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે
કોઈ ગુનો કરતો નથી.
ચોરીનાં ગુના માટે જવાબદાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP