Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) દેશની કુલ વસ્તીનાં ફક્ત 4.99% હિસ્સો ધરાવતું ગુજરાત ઘરગથ્થુ ઉત્પાદનમાં % હિસ્સો ધરાવે છે. 7.70% 5.50% 9.90% 6.60% 7.70% 5.50% 9.90% 6.60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેનામાંથી કયો શબ્દ જીવનનો પર્યાય નથી ? આયખું જિંદગી જગત આવરદા આયખું જિંદગી જગત આવરદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યના 2019-20ના બજેટમાં કુલ કેટલા ફલાય ઓવર બનાવવા માટેની મંજુરી અપાઇ છે ? 100 80 75 70 100 80 75 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત ખરીદી નીતિ 2016 મુજબ ગુજરાતના સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે વિક્રેતા નોંધણી શુલ્ક નક્કી કરવામાં આવી છે. રૂ.20000 રૂ.15000 રૂ.25000 રૂ.30000 રૂ.20000 રૂ.15000 રૂ.25000 રૂ.30000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) એ સમયગાળો જેમાં પ્રોજેક્ટના રોકાણ માટેની રકમ, પ્રોજેક્ટના ચોખ્ખા વળતર દ્વારા પ્રાપ્ત થાય તેને કહેવાય. કોઇ પણ નહી (None of the above) વળતરનો સમયગાળો(Period of return) ચુકવણીનો સમયગાળો (Payback period) વળતરનો ગાળો (Span of return) કોઇ પણ નહી (None of the above) વળતરનો સમયગાળો(Period of return) ચુકવણીનો સમયગાળો (Payback period) વળતરનો ગાળો (Span of return) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘પરફોર્મન્સ બજેટ દ્વારા ચર્ચામાં લવાયેલ હતું. એડમિનીસ્ટ્રટીવ રીફોર્મસ કમિશન ઓફ ઇન્ડિયા સેકેન્ડ હોવર કમિશન ઓફ યુ.એસ.એ. એસ્ટીમેટ્સ કમિટી ઓફ ઇન્ડિયા ફર્સ્ટ હોવર કમિશન ઓફ યુ.એસ.એ. એડમિનીસ્ટ્રટીવ રીફોર્મસ કમિશન ઓફ ઇન્ડિયા સેકેન્ડ હોવર કમિશન ઓફ યુ.એસ.એ. એસ્ટીમેટ્સ કમિટી ઓફ ઇન્ડિયા ફર્સ્ટ હોવર કમિશન ઓફ યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP