GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 રોહન એક કામ 5 મિનિટમાં પુરુ કરે છે, તો તેનો કામનો દર ___ કામ / સેકન્ડ થાય. 1/5 કામ/સેકન્ડ 300 કામ/સેકન્ડ 5/1 કામ/સેકન્ડ 1/300 કામ/સેકન્ડ 1/5 કામ/સેકન્ડ 300 કામ/સેકન્ડ 5/1 કામ/સેકન્ડ 1/300 કામ/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21 : 20 ના પ્રમાણમાં થાય છે. તો વ્યાજનો દર કેટલો ? 5% 3% 7% 6% 5% 3% 7% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ‘ઈવા ડેવ’ ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો. એન્ટન ચેખોવ દિલીપ રાણપુરા પ્રફુલ્લ દવે નટવરલાલ બુચ એન્ટન ચેખોવ દિલીપ રાણપુરા પ્રફુલ્લ દવે નટવરલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક બેગમાં 206 ની કિંમતના 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના કેટલાક સિકકા 5 : 9 : 4 ના પ્રમાણમાં છે. તો તેમાં 25 પૈસાના કેટલા સિક્કા હશે ? 160 260 360 460 160 260 360 460 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 MS Word માં Font Size ટૂલ બટન હેઠળ ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી ફૉન્ટ સાઈઝ જોવા મળે છે ? ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 72 ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 74 ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 72 ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 74 ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 72 ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 74 ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 72 ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank with appropriate form of verb. A strange bird came out from its nest while I ___ (to take) a stroll. had taken was taking will be taking take had taken was taking will be taking take ANSWER DOWNLOAD GUJARATI MCQ APP