Gujarat Police Constable Practice MCQ Part - 3 એક કારની ઝડપ તેની મુળ ઝડપ કરતાં 5 કિમી/કલાક વધારવામાં આવે તો 150 કિમીનું અંતર કાપતા તેને પહેલા કરતાં 60 મિનીટ ઓછી લાગે છે, તો કારની મૂળ ઝડપ શોધો. 30 કિમી/કલાક 50 કિમી/કલાક 40 કિમી/કલાક 25 કિમી/કલાક 30 કિમી/કલાક 50 કિમી/કલાક 40 કિમી/કલાક 25 કિમી/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈન્ડિયન પીનલ કોડની કલમ 82 મુજબ.... બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. સાત વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. સાત વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી કુંભારિયાના દેરાં - વિમલ મંત્રી રૂદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો - એહમદશાહ ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી કુંભારિયાના દેરાં - વિમલ મંત્રી રૂદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો - એહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ચંદ્રશેખર આઝાદે કયાં શહિદી વહોરી હતી ? હુસેનાપુરા – પંજાબ રાજભવન – દિલ્હી આલ્ફ્રેડ પાર્ક - પ્રયાગરાજ લાહોર – પંજાબ હુસેનાપુરા – પંજાબ રાજભવન – દિલ્હી આલ્ફ્રેડ પાર્ક - પ્રયાગરાજ લાહોર – પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પાણીમાની ગરમી શોષી લેતા પાણી શેમા ફેરવાશે ? નરમ પાણી વરાળ શરબત બરફ નરમ પાણી વરાળ શરબત બરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતની પ્રથમ અણુભઠ્ઠીનું નામ શું હતું ? મેથાણ ધુવારણ ન્યુકિલયર લિ. અપ્સરા મેથાણ ધુવારણ ન્યુકિલયર લિ. અપ્સરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP