Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
5મી ઓગષ્ટ, 2019ના રોજ રાજ્યસભામાં આર્ટીકલ 370 અંગે ભારતના રાષ્ટ્રપતિશ્રીના બંધારણીય હુકમની ઘોષણા કોણે કરી હતી ?

શ્રી અમિત શાહ
શ્રી વેંકૈયા નાયડુ
શ્રી નરેન્દ્ર મોદી
શ્રી રામનાથ કોવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
'મમતા પલંગ પર બેઠી.' વાક્યમાં 'પલંગ પર’ શબ્દોની વિભક્તિ કઈ ?

અપાદાન-પંચમી
કર્મ-દ્વિતીયા
અધિકરણ-સપ્તમી
કરણ-તૃતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
યોજના આયોગનું સ્થાન 'નીતિ આયોગ' એ ક્યારે લિધુ ?

1 જાન્યુઆરી, 1988
1 જાન્યુઆરી, 2012
1 જાન્યુઆરી, 2015
1 જાન્યુઆરી, 1953

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘તેલ જોવું ને તેલની ધાર જોવી' કહેવતનો અર્થ શોધો.

તેલને ગાળતી વખતે ધાર જોવી જ પડે
તેલની ધાર જુવો તો જ તેલની કિંમત નક્કી થાય
કોઇના પેટમાં તેલ રેડાવું
ખૂબ જ સમજી વિચારીને કાર્ય કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP