DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ટેંકનો ¾ ભાગ પાણીથી ભરેલો છે. તેમાં 5 લિટર ઉમેરતા, ટેંક ⅘ ભરાઈ જાય છે. ટેંકની ક્ષમતા કેટલી છે ?

100 લિટર
80 લિટર
75 લિટર
120 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિન્દુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ?

દક્ષિણ
ઉત્તર પૂર્વ
દક્ષિણ પૂર્વ
દક્ષિણ પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે.
A રસોઈયાની સામે બેઠો છે.
B નાઈની જમણે બેઠો છે.
દરજીની ડાબે ધોબી બેઠો છે.
C ની સામે D બેઠો છે.
A અને Bનો વ્યવસાય શું છે ?

નાઈ અને રસોઈયો
દરજી અને રસોઈયો
ધોબી અને રસોઈયો
દરજી અને નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે

પ્લૂટો
ઑગસ્ત કૉમ્ત
એમ.પી. પોલેટ
એમીલ દર્ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કયા દેશોમાંથી હિમાલય પસાર થાય છે ?

ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન
ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન
ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન
ભૂતાન, ભારત, નેપાળ, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP