કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કલામ-5 નામના સોલિડ પ્રોપલ્શન એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપની કઈ બની ?

મનસ્તુ સ્પેસ ટેક્નોલોજીસ પ્રા.લિ.
સ્કાયરૂટ એરોસ્પેસ
બિલ્લાટ્રિકસ એરોસ્પેસ પ્રા.લિ.
ધ્રુવ સ્પેસ પ્રા.લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત સરકારે જાહેર કરેલી સરકારી કર્મચારીઓ માટેની ફેસ્ટીવલ એડવાન્સ યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું / કયા વિધાનો સાચા છે ?
1. ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને RuPay Card સ્વરૂપે રૂ. 10,000 ફેસ્ટીવલ એડવાન્સ તરીકે મળશે.
2. આ રકમ પાંચ માસિક હપ્તામાં પરત કરવાની રહેશે.
3. આ માટે ગુજરાત સરકારે રૂ. 500 કરોડની જોગવાઇ કરી છે.

ફક્ત 1
1,2
1,2,3
1,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કયા શહેરની મહાનગરપાલિકાની વર્ષ 2019માં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા નાગરિક મંડળ તરીકે પસંદગી કરી ?

વિશાખાપટનમ
ભોપાલ
મુંબઈ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020ના 'બૂકર પ્રાઈઝ' અથવા તો 'મેન બૂકર પ્રાઈઝ' વિજેતા સર્જક કોણ છે ?

શ્રી ડગ્લાસ સ્ટુઅર્ટ
શ્રી સોરેન ડગ્લાસ
શ્રી સ્ટુઅર્ટ વિલિયમ્સ
શ્રી જેમ્સ સ્ટુઅર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સેનેટરી પેડ્સ જેવી પિરિયડ પ્રોડક્ટ તમામ મહિલાઓને ફ્રીમાં ઉપલબ્ધ કરાવવા માટે કાયદો ઘડનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ?

સ્કોટલેન્ડ
સ્વિટ્ઝર્લૅન્ડ
નેધરલેન્ડ
ઇંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP