Gujarat Police Constable Practice MCQ Part - 4 જો કોઈ વસ્તુની મૂળકિંમતના 5 ગણાએ તેની વેચાણ કિંમતના 4 ગણા બરાબર હોય તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય ? 25 18 16 20 25 18 16 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેના માંથી કોને કમ્પ્યુટર જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે ? ચાર્લ્સ બેબેજ હેરમાન હોલેરિથ પાસ્કલ વિલિયમ ઓટ્રીડ ચાર્લ્સ બેબેજ હેરમાન હોલેરિથ પાસ્કલ વિલિયમ ઓટ્રીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 BACKAPACE કી દ્વારા કઈ બાજુનું લખાણ ભુંસાય છે ? એક પણ નહીં ડાબી જમણી બન્ને બાજુ એક પણ નહીં ડાબી જમણી બન્ને બાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 81 74 77 86 81 74 77 86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 એક કિમી = ___ કેટલા માઇલ ? 0.6314 0.6114 0.6414 0.6214 0.6314 0.6114 0.6414 0.6214 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ચતુર્દિશામાં અગ્નિ ખૂણો કઈ તરફ આવે છે ? પશ્ચિમ અને ઉત્તરની મધ્યે પૂર્વ અને દક્ષિણની મધ્યે દક્ષિણ અને પશ્ચિમની મધ્યે ઉત્તર અને પૂર્વની મધ્યે પશ્ચિમ અને ઉત્તરની મધ્યે પૂર્વ અને દક્ષિણની મધ્યે દક્ષિણ અને પશ્ચિમની મધ્યે ઉત્તર અને પૂર્વની મધ્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP