નફો અને ખોટ (Profit and Loss) 5 પેનની મૂળ કિંમત = 4 પેનની વેચાણ કિંમત ∴ ___ % નફો થાય. 11(1/9) 25 20 22(3/4) 11(1/9) 25 20 22(3/4) ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 પેનની મૂળ કિંમત = 4 પેનની વેચાણ કિંમત 4 1 100 (?) 100/4 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) 600 રૂ.ની છાપેલી કિંમતની એક વસ્તુ 510 રૂ. માં મળે છે તો વળત૨ કેટલા ટકા મળ્યું ગણાય ? 45% 90% 15% 20% 45% 90% 15% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂપિયા 900 માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથી એ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? કોઈ નફો કે નુકસાન ન થાય 1.1% નુકસાન 4% નફો 4% નુકસાન કોઈ નફો કે નુકસાન ન થાય 1.1% નુકસાન 4% નફો 4% નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય ? 15 25 20 24 15 25 20 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ખરીદ કિંમત + ખરાજાત = ? ખોટ નફો વેચાણ કિંમત પડતર કિંમત ખોટ નફો વેચાણ કિંમત પડતર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી 250 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 5 કિ.ગ્રા. ચા અને 220 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 15 કિ.ગ્રા. ચા ખરીદી બન્નેનું મિશ્રણ કરેલી ચા 275 રૂ. પ્રતિ કિ.ગ્રા.ના ભાવે વેચે છે. તો તેને કેટલા રૂપિયા નફો થાય ? 950 900 1050 1000 950 900 1050 1000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = વેચાણ કિંમત - મૂળ કિંમત = 275×20 -(250×5 + 220×15) = 5500 - (1250+3300) = 5500 - 4550 = 950 રૂ.