શ્રેણી એક સંમાતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી હશે ? 19 22 20 21 19 22 20 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી KM 5, IP 8, GS 11, EV 14, ___ CY 18 BY 17 CY 17 BX 17 CY 18 BY 17 CY 17 BX 17 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP K (J) I (H) G (F) E (D) C M (NO) P (QR) S (TU) V (WX) Y 5 (+3) 8 (+3) 11 (+3) 14 (+3) 17 = CY17
શ્રેણી C13, E16, ___ I22, K25 H19 G18 G19 H19 H19 G18 G19 H19 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP C13 (+3) E16 (+3) G19 (+3) I22 (+3) K25
શ્રેણી લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાગવામાં આવે તો શેષ 3 આવે છે અને 9 થી ભાગવામાં આવે તો શેષ શૂન્ય આવે છે, તો તે સંખ્યા કઈ ? 5363 2523 1683 1646 5363 2523 1683 1646 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી શ્રેણી -6, -3, 0 નો સામાન્ય તફાવત ___ છે. -3 3 -9 આપેલ પૈકી એક પણ નહીં -3 3 -9 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 2, 12, 36, 80, ___ 100 150 125 144 100 150 125 144 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 2 (10) 12 (24) 36 (44) 80 (70) 150 10 (14) 24 (20) 44 (26) 70 14 (6) 20 (6) 26