Talati Practice MCQ Part - 9
5 રૂપિયાના પરચૂરણમાં 50 પૈસાના 7 સિક્કા છે અને બાકીના 25 પૈસાના સિક્કા છે, તો 25 પૈસાના સિક્કા કેટલા હોય ?

Talati Practice MCQ Part - 9
ધુળેટીના તહેવાર સાથે કયું વૃક્ષ સંકળાયેલ છે ?

આંબળો
મહુડો
કેસૂડો
બહેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ?

મહારાજા કૃષ્ણકુમારસિંહજી
હિતેન્દ્ર દેસાઈ
પ્રભુદાસ પટવારી
કે. કે. શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અડડુસાનાં પાંદડા કયા રોગ માટે ઉપયોગી થાય ?

માથાનો દુખાવો
તાવ
ટી.બી.
કફ - ઉધરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP