Talati Practice MCQ Part - 8 પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ? 20 કલાક 30 કલાક 18 કલાક 15 કલાક 20 કલાક 30 કલાક 18 કલાક 15 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દીવાલ ધરાવે છે તેને શું કહે છે ? શિરા લસિકા ધમની રુધિરકેશિકા શિરા લસિકા ધમની રુધિરકેશિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.નરસિંહ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યાં વૃક્ષના લાકડામાંથી દિવાસળીની પેટી, પેકિંગ ઉદ્યોગ માટે સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યો છે ? સાગ સાલ વડ શીમળો સાગ સાલ વડ શીમળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રૂ.5000નું 4% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?(વ્યાજ દર 6 માસે ઉમેરાય છે.) 642 રૂ. 403 રૂ. 203 રૂ. 202 રૂ. 642 રૂ. 403 રૂ. 203 રૂ. 202 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 દસ વર્ષમાં Aની ઉંમર, Bની દસ વર્ષ પહેલાની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો Bની હાલની ઉંમર શોધો. 29 વર્ષ 39 વર્ષ 19 વર્ષ 49 વર્ષ 29 વર્ષ 39 વર્ષ 19 વર્ષ 49 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP