ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી ? આપેલ પૈકી એક પણ નહીં 44 માં 40 માં 42 માં આપેલ પૈકી એક પણ નહીં 44 માં 40 માં 42 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની રચના વખતે બંધારણસભાના કેટલા સભ્યો હતા ? 390 380 389 391 390 380 389 391 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ? કનૈયાલાલ મુનશી ડો. બાબાસાહેબ આંબેડકર દાદાભાઈ નવરોજી પંડિત જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી ડો. બાબાસાહેબ આંબેડકર દાદાભાઈ નવરોજી પંડિત જવાહરલાલ નહેરુ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (નેશનલ નોલેજ કમીશન) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 2003 2005 2001 2007 2003 2005 2001 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ? લોર્ડ જોટકાફે લોર્ડ મેયો લોર્ડ મેકોલ લોર્ડ કર્ઝન લોર્ડ જોટકાફે લોર્ડ મેયો લોર્ડ મેકોલ લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42 મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 25 44 42 51-ક 25 44 42 51-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP