સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
ચાર ઘંટડી દર 5, 6, 8 અને 10 સેકન્ડ વાગે છે. જો પહેલી વાર તમામ ઘંટડી સાથે વગાડીએ તો કેટલી સેકન્ડ પછી ફ૨થી સાથે વાગશે ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3/2 ગણો છે. જો અંકોની અદલાબદલી ક૨વામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા ક૨તાં 18 જેટલી નાની થાય છે. તો મૂળ સંખ્યા શોધો.