કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે ગરીબોને રૂ.5માં ભોજન ઉપલબ્ધ કરાવવા માટે 'માં' યોજના શરૂ કરી ? આંધ્રપ્રદેશ ત્રિપુરા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ ત્રિપુરા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચેની ન્યુ સ્ટાર્ટ (Strategic Arms Reduction Treaty) 5 વર્ષ લંબાવવામાં આવી ? ચીન - રશિયા બ્રિટન - અમેરિકા અમેરિકા - મેક્સિકો અમેરિકા - રશિયા ચીન - રશિયા બ્રિટન - અમેરિકા અમેરિકા - મેક્સિકો અમેરિકા - રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોરોના મુક્ત થનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ? લદાખ લક્ષદ્વીપ અંદામાન-નિકોબાર પુડુચેરી લદાખ લક્ષદ્વીપ અંદામાન-નિકોબાર પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત અને વર્લ્ડ બેંકની સંયુક્ત પહેલ STARS યોજનામાં કયા રાજ્ય / રાજયોનો સમાવેશ થાય છે ? મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન આપેલ તમામ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ફેમિલી પેન્શનની ઉપલી સીમા મર્યાદાને વધારીને ___ કરવામાં આવી. રૂ. 1,00,000 રૂ. 1,25,000 રૂ.1,30,000 રૂ.75,000 રૂ. 1,00,000 રૂ. 1,25,000 રૂ.1,30,000 રૂ.75,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) રાષ્ટ્રીય બાગાયતી મેળો 2021નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું ? મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP