કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સુશાસનના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 9 ઓગસ્ટના રોજ 'વિશ્વ આદિવાસ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી હતી ? ચાંદોદ છોટા ઉદેપુર ગોધરા રાજપીપળા ચાંદોદ છોટા ઉદેપુર ગોધરા રાજપીપળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પરમાણુ પરીક્ષણ વિરુદ્ધનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day against Nuclear Test) ક્યારે મનાવાય છે ? 31 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 30 ઓગસ્ટ 31 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 30 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NDB (New Development Bank)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? શાંઘાઈ રિયો–ડી–જાનેરો ટોક્યો મુંબઈ શાંઘાઈ રિયો–ડી–જાનેરો ટોક્યો મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? ઝાયડસ કેડિલાને ‘કેડિલા હેલ્થકેર લિમિટેડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અમદાવાદ ખાતે સ્થિત છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વર્ષ 1952માં શ્રી રમણભાઈ પટેલે આ કંપનીની સ્થાપના કરી હતી. ઝાયડસ કેડિલાને ‘કેડિલા હેલ્થકેર લિમિટેડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અમદાવાદ ખાતે સ્થિત છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વર્ષ 1952માં શ્રી રમણભાઈ પટેલે આ કંપનીની સ્થાપના કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના કયા રમતવીર 'The Wizard of Hockey' તથા 'The Magician of Hockey' ના ઉપનામથી પ્રસિદ્ધ હતા ? શ્રી બલબીર સિંઘ શ્રી મેજર ધ્યાનચંદ શ્રી મિલખા સિંઘ શ્રી ચરણજીત સિંઘ શ્રી બલબીર સિંઘ શ્રી મેજર ધ્યાનચંદ શ્રી મિલખા સિંઘ શ્રી ચરણજીત સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વીમેન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ (WEP) કઈ સંસ્થાની પહેલ છે ? આપેલ તમામ નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આપેલ તમામ નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP