કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 50 વર્ષોમાં પ્રથમવાર ક્યા દેશે ભારતને સફરજનની નિકાસ કરી ? સ્વીડન UK USA ઈટાલી સ્વીડન UK USA ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં લિવરપુલને UNESCOની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું તે ક્યા દેશમાં આવેલું છે ? અમેરિકા સ્વીડન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા સ્વીડન ફ્રાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) FIDE (Federation International Des Echecs) કઈ રમત સાથે સંકળાયેલ છે ? શૂટિંગ ચેસ હોકી બેડમિન્ટન શૂટિંગ ચેસ હોકી બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની મેજબાની હેઠળના હિન્દ મહાસાગરમાં લા રીયુનિયનના 7મા હિન્દ મહાસાગર નૌસેના સંગોષ્ઠી (IONS)માં ભાગ લીધો હતો ? સાઉદી અરેબિયા ભારત ફ્રાન્સ માડાગાસ્કર સાઉદી અરેબિયા ભારત ફ્રાન્સ માડાગાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) NSO દ્વારા જારી આંકડાઓ અનુસાર, 2019-20માં બેરોજગારી દર ___ છે. 4.2% 4.8% 5.2% 3.2% 4.2% 4.8% 5.2% 3.2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ગિરા સારાભાઈ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? વિજ્ઞાન નાટ્યકલા આર્કિટેક્ટ સંગીતકલા વિજ્ઞાન નાટ્યકલા આર્કિટેક્ટ સંગીતકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP