ભારતનું બંધારણ (Constitution Of India) જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત ઉચ્ચ અદાલત રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત ઉચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ? રાજ્ય નામદાર રાષ્ટ્રપતિશ્રી આપેલ તમામ નામદાર રાજ્યપાલશ્રી રાજ્ય નામદાર રાષ્ટ્રપતિશ્રી આપેલ તમામ નામદાર રાજ્યપાલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? 43 માં 40 માં 42 માં 44 માં 43 માં 40 માં 42 માં 44 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજુ અંગ ક્યું છે ? વહીવટી તંત્ર પંચાયત સૈન્ય ન્યાય તંત્ર વહીવટી તંત્ર પંચાયત સૈન્ય ન્યાય તંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ બાબતોનો કેન્દ્ર સરકારની સૂચિમાં સમાવેશ થતો ?1. સંરક્ષણ, 2. જેલો, 3. દારૂબંધી, 4. બંદરો, 5, સિંચાઇ 1,3,4 2,3,5 1,2,5 3,4 1,3,4 2,3,5 1,2,5 3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ? અનુચ્છેદ-324 અનુચ્છેદ-329 અનુચ્છેદ-330 અનુચ્છેદ-325 અનુચ્છેદ-324 અનુચ્છેદ-329 અનુચ્છેદ-330 અનુચ્છેદ-325 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP