કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરને ટાઈમ્સ વલ્ડર્સ 50 ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2022માં સામેલ કરાયું ? વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રામાયણ માસમ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં 1 કરોડથી ઓછી વસતી ધરાવતા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય સર્વશ્રેષ્ઠ પ્રદર્શક તરીકે ઉતરી આવ્યું ? મણિપુર ગોવા અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર ગોવા અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? નિક કીર્ગિપોસ કાસ્પેર રુડ નોવાક જોકોવિચ રાફેલ નડાલ નિક કીર્ગિપોસ કાસ્પેર રુડ નોવાક જોકોવિચ રાફેલ નડાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાજય કૃષિ અને બાગાયત મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન ક્યા યોજાયું હતું ? બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આર્યભટ્ટ- 1 નામક એનાલોગ ચિપસેટનું પ્રોટોટાઈપ વિકસિત કર્યુ છે ? IIT મદ્રાસ IIT બોમ્બે IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT ગાંધીનગર IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP