Gujarat Police Constable Practice MCQ Part - 2 એક કંપનીમાં 50% લોકો ચા પીવે છે, 45% લોકો કોફી પીવે છે તથા 40% લોકો બંને પીવે છે. તો કેટલા લોકો એકપણ પીણું પીતા નહીં હોય ? 45% 35% 50% 30% 45% 35% 50% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કઈ નદીને બિહારનું દુઃખ કહે છે ? ગંડક કોસી દામોદર બેતવા ગંડક કોસી દામોદર બેતવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બંધારણમાં 73મો સુધારો કઈ સાલમાં થયો ? 1990 1993 1992 1995 1990 1993 1992 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં દર વર્ષે પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 26મી એપ્રિલ 21મી એપ્રિલ 24મી એપ્રિલ 2જી એપ્રિલ 26મી એપ્રિલ 21મી એપ્રિલ 24મી એપ્રિલ 2જી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો રવી પાક છે ? મગફળી બાજરી ચણા કપાસ મગફળી બાજરી ચણા કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પાવર પોઇન્ટ્ની એક ફાઇલના પેજને શું કહે છે ? સ્લાઇડ ટ્વીન સ્લાઈડ ડોક્યુમેન્ટ પ્રેઝન્ટેશન સ્લાઇડ ટ્વીન સ્લાઈડ ડોક્યુમેન્ટ પ્રેઝન્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP