ટકાવારી (Percentage)
કોઈ એક સંખ્યાના 50% માંથી 50 બાદ કરતાં જવાબ 50 આવે છે. તો તે સંખ્યા કઈ ?
ટકાવારી (Percentage)
એક સંખ્યાના 55% અને 25%નો તફાવત 11.10 થાય છે. તો તે સંખ્યાના 75% કેટલા થાય ?
ટકાવારી (Percentage)
એક વ્યક્તિ 3,60,000 રૂપિયાની કિંમતનું મકાન દલાલ મા૨ફતે વેચે છે. વેચનારે દલાલને 2% દલાલી આપવાની હોય, તો વેચના૨ને કેટલા રૂપિયા ઉપજે ?
ટકાવારી (Percentage)
ઘઉં, ચોખા કરતાં 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા મોંધા છે ?
ટકાવારી (Percentage)
એક સંખ્યાના 3/5 ગણાનાં 60% ક૨વાથી 36 મળે છે તો તે સંખ્ય શોધો.