કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ડ્રેગન ફ્રુટને ગુજરાત સરકારે કમલમ્ નામ આપ્યું છે તે કમલમ્ ના ઉત્પાદન માટે કયા વિસ્તારની આજુબાજુ 50 કિ.મી.ની ત્રિજ્યામાં તેનું વાવેતર થશે તથા જાળવણી થશે ? કેવડિયા મુન્દ્રા આહવા કલોલ કેવડિયા મુન્દ્રા આહવા કલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ પેનલ ઓફ એક્સટર્નલ ઓડિટર્સના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રઘુરામ રાજન ગીરિશચંદ્ર મુર્મુ કૌશિક બાસુ શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન ગીરિશચંદ્ર મુર્મુ કૌશિક બાસુ શક્તિકાન્ત દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે દેશભક્તિ બજેટ રજૂ કર્યું ? ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર તેલંગાણા દિલ્હી ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર તેલંગાણા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 10 લાખથી વધુ વસ્તીવાળું કયું શહેર વર્ષ 2020માં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જારી મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ 2020માં ટોચના સ્થાને રહ્યું ? પુણે બેંગલુરુ ઈન્દોર ભોપાલ પુણે બેંગલુરુ ઈન્દોર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. સંસદ TVના CEO તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય સંસદે રાજ્યસભા TV અને લોકસભા TVનું વિલિનીકરણ કરી સંકલિત ચેનલ સંસદ TVનું ગઠન કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંસદ TVના CEO તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય સંસદે રાજ્યસભા TV અને લોકસભા TVનું વિલિનીકરણ કરી સંકલિત ચેનલ સંસદ TVનું ગઠન કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ INS ધ્રુવને સેવામાં સામેલ કર્યું છે. આ સાથે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ તૈનાત કરનારો ભારત વિશ્વનો ___ મો દેશ બન્યો છે. ચોથો છઠ્ઠો ત્રીજો પાંચમો ચોથો છઠ્ઠો ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP