સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકારમાં રૂ. 5,00 લાખથી વધુ રકમની ખરીદી સંદર્ભે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. આ માટેની વેબસાઈટ ___

www.nprocure.com
www.gujarattenders.gov.in
www.tendergujrat.com
www.onlinetenders.com

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા નીચેના પૈકી કઈ કામગીરી કરવામાં આવતી નથી ?
1) વર્ગ-4ના પેન્શન કેસો અધિકૃત કરવા
2) વર્ગ-4ના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો નિભાવવા
3) વર્ગ-1, 2 અને 3ના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો નિભાવવા
4) વર્ગ 1, 2 અને 3ના પેન્શન કેસો અધિકૃત કરવા

4
1, 2 અને 4
3
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ઉત્પાદિત એકમોની પડતર અને તેના વેચાણની આવક સમાન થાય તો તેને ___ કહેવાય.

સમતુટ બિંદુ
નફાકારકતાનો આંક
તૃષ્ટિગુણ
ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નાના પાયાના ઉદ્યોગોનો સમાવેશ કયા વિભાગમાં કરવામાં આવ્યો ?

દ્વિતીય વિભાગ
તૃતીય વિભાગ
પ્રાથમિક વિભાગ
જાહેર ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP