કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) હુરુન ગ્લોબલ 500 લિસ્ટ 2022માં અમદાવાદની કેટલી કંપનીને સામેલ કરવામાં આવી ? 9 11 2 4 9 11 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં ચૂંટણી બોન્ડના વેચાણ માટે એકમાત્ર અધિકૃત સંસ્થા કઈ છે ? SBI HDFC બેંક NABARD AXIS બેંક SBI HDFC બેંક NABARD AXIS બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. આપેલ બંને એક પણ નહીં DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. આપેલ બંને એક પણ નહીં DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ (INC)ની સ્થાપના ક્યા થઈ હતી ? બોમ્બે કોલકાતા મદ્રાસ દિલ્હી બોમ્બે કોલકાતા મદ્રાસ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત ક્યા દેશ સાથે વીર ગાર્ડિયન 2023 અભ્યાસનું આયોજન કરે છે ? ઈંગ્લેન્ડ ઈન્ડોનેશિયા ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ ઈન્ડોનેશિયા ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અનુસાર સમુદ્રયાન મિશન ક્યા વર્ષ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે ? વર્ષ 2030 વર્ષ 2027 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2027 વર્ષ 2026 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP