કાયદો (Law)
અ એ બ ના ઘરમાંથી ઘરેણાંની બેગ લઈને ભાગી છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે ?

છેતરપિંડી
ધાડ
લૂંટ
ચોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ઈ.પી.કો.ક. 420 શાને લગતી છે ?

બિગાડ
બદનક્ષી
ઠગાઈ
વિશ્વાસઘાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલા સમય સુધીની થઈ શકે ?

1 વર્ષ
છ મહિના
ચાર મહિના
ત્રણ મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
IPC મુજબ

ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી
ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં
ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી
ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી ક્રિમિનલ પ્રોસિજર કોડમાં તપાસ કોણ કરી શકે છે ?

મેજિસ્ટ્રેટ
પોલીસ અધિકારી
મેજિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરેલી વ્યક્તિ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ઈન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે ?

ઉલટ તપાસ સમયે
સર તપાસ સમયે
પુનઃ તપાસ સમયે
સર તપાસ અને પુનઃ તપાસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP