કાયદો (Law) સી.આર.પી.સી. નું આખું નામ શું છે ? ક્રિમિનલ રાઈટસ પ્રોટેક્શન કોડ ક્રિમિનલ રિસ્પેક્ટ એકટ પ્રોટેક્શન કોડ કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શ કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ક્રિમિનલ રાઈટસ પ્રોટેક્શન કોડ ક્રિમિનલ રિસ્પેક્ટ એકટ પ્રોટેક્શન કોડ કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શ કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે ? સી.આર.પી.સી ઇન્ડિયન એવિડન્સ એકટ ઇન્ડિયન એરેસ્ટ એકટ આઈ.પી.સી. સી.આર.પી.સી ઇન્ડિયન એવિડન્સ એકટ ઇન્ડિયન એરેસ્ટ એકટ આઈ.પી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી ક્રિમિનલ પ્રોસિજર કોડમાં તપાસ કોણ કરી શકે છે ? મેજિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરેલી વ્યક્તિ પોલીસ અધિકારી આપેલ તમામ મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરેલી વ્યક્તિ પોલીસ અધિકારી આપેલ તમામ મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે ? મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં મહિલાની ધરપકડ કોઈપણ સમયે (દિવસ કે રાત્રે) કરવા માટે કોઈની પૂર્વ પરવાનગીની જરૂર નથી મહિલાની ધરપકડ ફક્ત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં મહિલાની ધરપકડ કોઈપણ સમયે (દિવસ કે રાત્રે) કરવા માટે કોઈની પૂર્વ પરવાનગીની જરૂર નથી મહિલાની ધરપકડ ફક્ત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેના પૈકી ઇન્ડિયન પીનલ કોડમાં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ? ધાડ-391 ઠગાઈ-415 બલાત્કાર-371 ચોરી-379 ધાડ-391 ઠગાઈ-415 બલાત્કાર-371 ચોરી-379 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 32 40 72 48 32 40 72 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP