કાયદો (Law) ઇન્ડીયન પીનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે ? કલમ 131 થી 140 કલમ 126 થી 130 કલમ 148 થી 152 કલમ 228 થી 235 કલમ 131 થી 140 કલમ 126 થી 130 કલમ 148 થી 152 કલમ 228 થી 235 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ? ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનો થયાની માહિતી હોવા છતા પોલીસને જાણ ન કરનાર ગુનાને નજરે જોનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનો થયાની માહિતી હોવા છતા પોલીસને જાણ ન કરનાર ગુનાને નજરે જોનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? 1 થી 511 1 થી 598 1 થી 489 1 થી 623 1 થી 511 1 થી 598 1 થી 489 1 થી 623 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે ? 46 45 44 43 46 45 44 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સ્પેશિયલ મેરેજ એક્ટ ક્યા વર્ષે ઘડાયો ? 1954 1958 1956 1960 1954 1958 1956 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? લોકસભા વિધાન પરિષદ રાજ્યસભા વિધાનસભા લોકસભા વિધાન પરિષદ રાજ્યસભા વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP