કાયદો (Law) બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઇન્ડીયન પીનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 310 A 308 A 304 A 397 A 310 A 308 A 304 A 397 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'હકીકત' એટલે શું ? આપેલ બંને ઈન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ આપેલ પૈકી એક પણ નહીં કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ બંને ઈન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ આપેલ પૈકી એક પણ નહીં કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? 1 થી 623 1 થી 489 1 થી 511 1 થી 598 1 થી 623 1 થી 489 1 થી 511 1 થી 598 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) જે હકીકત 'સાબિત થયેલી' ના હોય અને 'નાસાબિત થયેલી' પણ ના હોય તેને શું કહેવાય ? સાબિત ન થયેલી અડધી સાબિત આપેલ પૈકી કોઈ પણ નહીં સાબિત થયેલી સાબિત ન થયેલી અડધી સાબિત આપેલ પૈકી કોઈ પણ નહીં સાબિત થયેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'પંચાયતી રાજ' પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ? સંસદીય લોકતંત્ર સત્તાના વિકેન્દ્રીકરણ પ્રમુખશાહી પધ્ધતિ સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા સંસદીય લોકતંત્ર સત્તાના વિકેન્દ્રીકરણ પ્રમુખશાહી પધ્ધતિ સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈ.પી.કો.ક. 420 શાને લગતી છે ? બિગાડ ઠગાઈ વિશ્વાસઘાત બદનક્ષી બિગાડ ઠગાઈ વિશ્વાસઘાત બદનક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP