કાયદો (Law) નીચેનામાંથી કયું કૃત્ય ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ? આપેલ તમામ કોઈ સ્ત્રીએ કરેલ ગુનો અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો આપેલ તમામ કોઈ સ્ત્રીએ કરેલ ગુનો અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે ? ઇન્ડિયન એવિડન્સ એકટ ઇન્ડિયન એરેસ્ટ એકટ આઈ.પી.સી. સી.આર.પી.સી ઇન્ડિયન એવિડન્સ એકટ ઇન્ડિયન એરેસ્ટ એકટ આઈ.પી.સી. સી.આર.પી.સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) અગૃહણીય ગુનો એટલે શું ? એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે આપેલ પૈકી એક પણ નહીં એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે આપેલ પૈકી એક પણ નહીં એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ? બખેડો હુલ્લડ બિગાડ (મિસચિફ) ગેરકાયદેસર મંડળીના સભ્યો બખેડો હુલ્લડ બિગાડ (મિસચિફ) ગેરકાયદેસર મંડળીના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ? સી.આર.પી.સી. કલમ 302 ઇન્ડિયન પોલીસ એક્ટ 302 બોમ્બે પોલીસ એક્ટ કલમ 302 આઈ.પી.સી. કલમ 302 સી.આર.પી.સી. કલમ 302 ઇન્ડિયન પોલીસ એક્ટ 302 બોમ્બે પોલીસ એક્ટ કલમ 302 આઈ.પી.સી. કલમ 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ? સી.આર.પી.સી. કલમ-145 સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-155 સી.આર.પી.સી. કલમ-141 સી.આર.પી.સી. કલમ-145 સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-155 સી.આર.પી.સી. કલમ-141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP