કાયદો (Law)
રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ?

લોકસભા
વિધાનસભા
રાજ્યસભા
વિધાન પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?

8 ઓગસ્ટ, 1942
26 જાન્યુઆરી, 1947
15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
"દસ્તાવેજ" ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

મુદ્રિત સામગ્રી
શિલાલેખ
આપેલ તમામ
ધાતુપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
IPC મુજબ

આપેલ તમામ સાચા છે
કલમ 307-ખૂનની કોશિશની સજા
કલમ 302-ખૂનની સજા
કલમ 379-ચોરીની સજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP