કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેનામાંથી સ્પેસ ફોર્સ ધરાવતા દેશ / દેશો પસંદ કરો. રશિયા અમેરિકા ચીન આપેલ તમામ રશિયા અમેરિકા ચીન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમા બિંદુસાગર ક્લિયરિંગ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે સક્ષમ જાગૃતિ અભિયાન શરૂ કર્યું ? કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં DRDOની કઈ સંસ્થાએ ઈન્ફેન્ટ્રી સ્કૂલ મહોવ સાથે મળીને ભારતની પ્રથમ સ્વદેશી 9mm મશિન પિસ્તોલ અસ્મિ (ASMI) વિકસિત કરી ? સેન્ટર ફોર એડવાન્સ્ડ સિસ્ટમ (CAS) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ફીઝિયોલોજી એન્ડ એલાઈડ સાયન્સિસ (DIPAS) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી (DIAT) આર્માનેન્ટ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ARDE) સેન્ટર ફોર એડવાન્સ્ડ સિસ્ટમ (CAS) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ફીઝિયોલોજી એન્ડ એલાઈડ સાયન્સિસ (DIPAS) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી (DIAT) આર્માનેન્ટ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ARDE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ 'નિશંક'એ કયા સ્થળે ભારતના પ્રથમ ધ ટેકનોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમસ નેવિગેશન સિસ્ટમ (TiHAN)નો શિલાન્યાસ કર્યો ? IIT ગાંધીનગર IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કયા સ્થળે બંદરોની સમીક્ષા કરવા માટે 'ચિંતન બેઠક' નું આયોજન કરવામાં આવ્યું હતું ? ધોરડો માંડવી કંડલા ગાંધીનગર ધોરડો માંડવી કંડલા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP