• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શૃંગ એટલે શું ?

શિખર
આબેહૂબ
શૃંગાર
સુંદરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'પ્રકૃતિ જ મારી મા રહી છે' -વાક્યમાં કયું પદ 'નિપાત' છે ?

જ
રહી
મા
છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?

પ્રશ્ચાતાપ
પશ્ચાતાપ
પશ્ચાત્તાપ
પ્રશ્ચાત્તાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : કાળ ચડવો

આનંદ થવો
ભૂખ લાગવી
કાળા થવું
ગુસ્સો આવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે ?

અધિકરણ
સંપ્રદાન
અપાદાન
કરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'વ્યષ્ટિ'

સમષ્ટિ
કષ્ટિ
દ્રષ્ટિ
સૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District Talati Practice MCQ Part - 1 નળ અને ટાંકી (Cistern) કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) શબ્દભેદ Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) Talati Practice MCQ Part - 5

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US