ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? અશુદ્ધ શુદ્ધ અંત વચેટ અશુદ્ધ શુદ્ધ અંત વચેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? નિર + દોષ ની: + દોષ નિ: + દોષ નિ + દોષ નિર + દોષ ની: + દોષ નિ: + દોષ નિ + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડી ખોટી છે તે શોધો. કસ્તૂરી-સ્ત્રીલિંગ ઓવરો-પુલ્લિંગ પુંજી-પુલ્લિંગ વસાણું-નપુસકલિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ ઓવરો-પુલ્લિંગ પુંજી-પુલ્લિંગ વસાણું-નપુસકલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અઢાર વરણ જેને વહોરવાને આવે- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સંખ્યાવાચક પરિણામવાચક ગુણવાચક રંગવાચક સંખ્યાવાચક પરિણામવાચક ગુણવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી. આ પંક્તિમાં કયો અલંકાર છે ? રૂપક અતિશયોક્તિ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક અતિશયોક્તિ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ કયા શબ્દોનું વિભાજન ન કરવું જોઈએ ? નઈ એટલે આપેલ તમામ પછી નઈ એટલે આપેલ તમામ પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP