વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કયા કાર્યક્રમ હેઠળ શારીરિક અને માનસિક આરોગ્ય તેમજ સ્વસ્થ લોકો અને વિકારવાળા દર્દીઓમાં જ્ઞાનાત્મક કામગીરી ઉપર યોગ અને ધ્યાનની અસરો ઉપર વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરશે ? VYAYAM PRANAYAM આપેલ પૈકી એક પણ નહીં SATYAM VYAYAM PRANAYAM આપેલ પૈકી એક પણ નહીં SATYAM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) CSIRની સ્થાપના ક્યારે થઈ હતી ? 1931 1922 1942 1946 1931 1922 1942 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓગસ્ટ, 2016 માં ભારતની પહેલી સશસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવેલ છે, તેનું નામ ___ છે. આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દિલ્લી વર્ગના વિધ્વંસક જહાજોમાં નીચેના પૈકી કયા જહાજોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ INS દિલ્લી INS મૈસૂર INS ચેન્નાઈ આપેલ તમામ INS દિલ્લી INS મૈસૂર INS ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળયાન (માસ ઓર્બિટર મિશન) વિશે ખરાં વિધાનો ચકાસો. તેને PSLVC 26 દ્વારા પ્રક્ષેપિત કરાયું હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મંગળની સપાટી પર ખોદકામ કરવા માટે તેની ટી.આઈ.એસ.જોડવામાં આવ્યું છે. તેને PSLVC 26 દ્વારા પ્રક્ષેપિત કરાયું હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મંગળની સપાટી પર ખોદકામ કરવા માટે તેની ટી.આઈ.એસ.જોડવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રથમ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કયારે થઈ હતી ? 27 oct. 2015 29 oct. 2016 28 oct. 2016 26 oct 2015 27 oct. 2015 29 oct. 2016 28 oct. 2016 26 oct 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP