કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં પ્રસાર ભારતીએ 51 ડાયરેક્ટ ટુ હોમ(DTH) શૈક્ષણિક ટીવી ચેનલો શરૂ કરવા ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય અંતર્ગત કાર્યરત કઈ સંસ્થા સાથે MoU કર્યા છે ?
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીયો- ઇન્ફોર્મેટિક્સ (BISAG-N)
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં પીએમ મોદીએ ગુજરાતમાં કિસાન સર્વોદય યોજના લૉન્ચ કરી. યોજનાના પ્રથમ તબક્કામાં કયા કયા જિલ્લાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે? i. જુનાગઢ ii. ગીર સોમનાથ iii. દાહોદ